🔥 TRENDING NDTV Profit Launches Weekly Series 'No... Day 4 Box Office Update: 'The Paradise... Mandaadi Sees 64.3% Surge on Day 17, S... Dorothy Sees Day‑2 Box‑Office Upswing... India-Venezuela Energy Cooperation Gai... KTR Calls on Graduates to Vote Wisely...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડિયા પોલીસે ગુમ થયેલો મોબાઈલ મૂળ માલિકને પરત કર્યો

✍️ Reporter: dhruvin muliya 🗓 27 Sep 2026, 04:00 PM 👁 10
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડિયા પોલીસ સ્ટેશનની ટીમે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલો રૂ. 12,500ની કિંમતનો મોબાઈલ શોધી મૂળ માલિકને પરત સોંપ્યો છે.

વડિયા પોલીસ સ્ટેશનની ટીમે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલની શોધખોળ હાથ ધરી મૂળ માલિકને પરત કર્યો છે. 
ટેકનિકલ સોર્સ, હ્યુમન સોર્સ અને CEIR પોર્ટલની મદદથી પોલીસ ટીમે અમદાવાદના મનીષકુમાર ધર્મેન્દ્રભાઈ પન્નાનો ગુમ થયેલો OPPO AX3 5G, કિંમત રૂ. 12,500નો મોબાઈલ શોધી કાઢી પરત કર્યો છે.
📲Get App