🔥 TRENDING Bala Releases New Song "Pyaar Toh Tha" Allahabad HC Takes Note of Greater Noi... Delhi Park Gang‑Rape Incident Highligh... General Upendra Dwivedi Concludes Tenu... 1.35 Lakh Runners Participate in Farid... Heavy Rains Trigger Floods on Chhattis...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મોડાસા દીપ વિસ્તાર માં ગણપતિ બાપા નાં વિસર્જન દરમિયાન રેલી કાઢી ઉજવણી કરવામાં આવી

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 27 Sep 2026, 03:58 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લા નાં મોડાસા માં ગણપતિ બાપા નાં જય ગોષ ની ઉજવણી.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં દીપ વિસ્તાર માં ગણપતિ બાપા નાં વિસર્જન દરમિયાન રેલી કાઢી ને ઉજવણી કરવામાં આવી.. મોડાસા પોલીસ બંદોબસ્ત સફર કામગીરી ને ધ્યાનમાં રાખી ને હર્ષ ઉલાસ થી ઉજવણી કરવામાં આવી.
📲Get App