🔥 ट्रेंडिंग पंचायती राज चुनाव को लेकर कोलकाता के SRFTI छात्रों ने हिंसक हमले... मुख्यमंत्री योगी आदित्यनाथ से सांसद कर... भारत के लोकतंत्र के रक्षक की सुरक्षा क... भारत का वेस्ट इंडीज से पहला ODI थिरुवा... रोहित शर्मा ने थिरुवाननथपुरम में शानदा...
27 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા આંબેડકર ચોક પાસે રખડતા આખલાઓનું યુદ્ધ યથાવત્, તંત્ર નિષ્ક્રિય

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 27 सित. 2026, 06:32 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા આંબેડકર ચોક પાસે રખડતા આખલાઓનું યુદ્ધ યથાવત્, તંત્ર નિષ્ક્રિય



લુણાવાડા શહેરમાં આવેલા આંબેડકર ચોક પાસે રખડતા ઢોરોનો ત્રાસ ચરમસીમાએ છે. ખુલ્લામાં રખડતા આખલાઓ જાહેરમાં બાખડી પડે છે, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાયો છે. ગાયો રસ્તા વચ્ચે બેસી રહેતા શાળાએ જતા બાળકો અને વડીલોને ભારે હાલાકી પડે છે. અનેક રજૂઆત છતાં કાર્યવાહી થઈ નથી. તંત્ર દ્વારા આનો તાત્કાલિક નિકાલ કરી રખડતા ઢોરોને પકડી યોગ્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
📲Get App