🔥 TRENDING India's Jaishankar Warns of Global Ins... Election Commission Reaffirms Unified... Pitru Paksha 2026 Begins on Sep 27, Ke... India's First LNG Dual‑Fuel Train Inau... Justice for Air India bombing victims... Pittsburgh Doctor Murder Suspect Elija...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ઈટાડી ધામ માઁ અંબાજી નાં ભક્તો દર્શન થી થયા ધન્ય

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 27 Sep 2026, 06:28 AM 👁 27
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જય જય અંબે નાદ થીગુજ્યું અરવલ્લી.

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ગામે ભાદરવી પૂનમ ભરાઈ.. આજુબાજુ નાં ગામડા ભક્તો ચાલીને માઁ અંબા નાં દર્શન આવ્યા.. માનો મહિમા અનેરો જોવા મર્યો..
📲Get App