🔥 TRENDING New Delhi Mission Hosts Ilish Fest to... Yogi Adityanath meets PM Modi, BJP Chi... Silver Rate in Haryana Published for 2... Teacher accused in MDMA case stabbed b... Another suspect taken into custody in... Top Profitable Bollywood Films of 2026...
27 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠા જિલ્લાના લાંબડિયાના અંબિકા માતાજી મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ યોજાયું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 01:06 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના લાંબડિયા ગામમાં અંબિકા માતાજી મંદિરે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ યોજાયું, જ્યાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’ ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યો..

સાબરકાંઠાના:- લાંબડિયા ગામમાં સ્થિત અંબિકા માતાજી મંદિરે ધ્વજારોહણ યોજાયું..

આ ધ્વજારોહણ ભક્તિભાવપૂર્વક રીતે કરવામાં આવી..

આવરણમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’ ના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યો.
📲Get App