Religion
આનંદ ચૌદસ નિમિત્તે લુણાવાડામાં ગણેશ ભક્તોનો મહાસંગમ - વાંસીયા તળાવ ભક્તિમાં તરબોળ
નમસ્કાર!
લુણાવાડામાં શ્રદ્ધા, ભક્તિ અને DJ ના તાલે ગણેશ વિસર્જનનો અનોખો સંગમ
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં, આનંદ ચૌદસના પાવન પર્વ નિમિત્તે, ગણેશ વિસર્જનનો અદભૂત નજારો જોવા મળ્યો.
સવારથી બપોર સુધીમાં, ઘરે સ્થાપિત 100 થી વધારે ગણેશ મૂર્તિઓનું, વાંસીયા તળાવ ખાતે વિધિવત વિસર્જન કરવામાં આવ્યું.
બપોરબાદ શહેરના 30 થી વધુ નાના-મોટા સાર્વજનિક મંડળોની વિસર્જન યાત્રા, DJ ના તાલે અને ઢોલ નગારા સાથે નીકળી.
"ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ" ના જયઘોષથી, આખું લુણાવાડા ભક્તિમય બની ગયું હતું.
પોલીસ અને નગરપાલિકાના સહયોગથી, સમગ્ર વિસર્જન અત્યંત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતુ