🔥 TRENDING ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంల కాలనీల్లో పంద... Assam election tribunal advises reject... Assam Mandates Compulsory Registration... Three Quack Clinics Sealed in Damoh’s... અરવલ્લી નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ધા... India Clinches Kabaddi Gold Over Iran,...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરખાઈ ગામ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નું ચિંતન શિબિર નું આયોજન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 26 Sep 2026, 08:35 PM 👁 70
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરખાઈ ગામ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નું ચિંતન શિબિર નું આયોજન

આજ રોજ ચીખલી તાલુકાના સુરખાઈ ગામ ખાતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નું ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જે શિબિરમાં ગુજરાત રાજયના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા,નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરુણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી મહામંત્રીશ્રી જૈમીનભાઈ પટેલ તેમજ ચીખલી તાલુકાના શિક્ષકગણના હોદેદારો અને શિક્ષક ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા,પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ કહ્યું કે નવસારી જિલ્લો તમામ પ્રવૃત્તિઓ માં અગ્રેસર રહે જ છે. જેથી નવસારી જિલ્લા પ્રાથમિક સંઘના પરિવારો ને અભિનંદન પાઠવ્યા. અંતે તમામ પધારેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી ચિંતન શિબિરની પૂર્ણાહુતિ કરી.
📲Get App