🔥 TRENDING Heavy Rains Force School Closures Acro... Kerala Launches Onam Bumper Lottery to... 8th Pay Commission Unveils Key Updates... Kerala Lottery 642 Results Declared –... India’s Jaishankar Meets Iran, Oman Fo... Rapido’s Ownly Launches Zero-Commissio...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજમાં જયુબેલી સર્કલ નજીક કથિત છેડતીના બનવાના મુદ્દે લોકોના ટોળા ભેગા થયાા

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 26 Sep 2026, 12:46 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભુજમાં જયુબેલી સર્કલ નજીક કથિત છેડતીના બનવાના મુદ્દે લોકોના ટોળા ભેગા થયાા

યુવતી સાથે છેડતી અને મારામારીના બનાવને પગલે પોલીસ દોડતી થઈ
એસપી કચેરી નજીક જ બનેલા બનાવને પગલે પોલીસનો મોટો કાફલો જયુબિલી સર્કલ ઉતરી પડ્યો

સમગ્ર મામલે તપાસ આરંભી પોલીસે અહીં ઊભતા લારી ગલ્લાને બંધકરાવ્યા
યુવતી અને તેના પરિવારે હોબાળો મચાવ્યો
📲Get App