🔥 TRENDING Gujarat CM Bhupendra Patel and Union M... श्री सुधीर चौधरी आईपीएस पुलिस अधीक्षक... Meghalaya Launches Japanese Tochiotome... Meghalaya Tourism Boosts 75,000 Jobs,... Meghalaya Unveils Sustainable Tourism... 10 Trains Cancelled, 6 Diverted from A...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

અરવલ્લી નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ધામે માઁ અંબાજી નો જય ગોષ

✍️ Reporter: Chauhan shailesh Raj 🗓 26 Sep 2026, 09:45 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માઁ અંબાજી નાં દ્વારા ભાવિ ભક્તો નું ગોડાપુર ઉમટ્યું

અરવલ્લી જિલ્લા નાં મોડાસા તાલુકા નાં ઈટાડી ધામે ભાદરવી પૂનમ મેરો ભર્યો.. આજુબાજુ ગામના ભાવિ ભક્તો ચાલી ને માં અંબાજી નાં દર્શન થી પાવન થુયા..
📲Get App