🔥 TRENDING ಬಿಡದಿ ರೈತರ ಉಪವಾಸ ಸತ್ಯಾಗ್ರಹದಲ್ಲಿ ಜೆಡಿಎಸ... कलेक्टर के निर्देश पर 24 घंटे में स्कू... વિજ્ઞાન સાધના પારિતોષિક બદલ બોરીદ્રા પ... कटघोरा में स्वच्छता ही सेवा एवं सेवा ह... મોરબી: વિદેશી દારૂના ધંધાર્થી સામે પાસ... पेट्रोल पंप पर UPI पेमेंट को लेकर बड़ी...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સાબરકાંઠામાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો, સિંચાઈ વિભાગે આપી માહિતી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 10:52 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર નિકુંજ પટેલે આ અંગે નિવેદન આપ્યું છે..

સાબરકાંઠામાં-:
વરસાદની લાંબા સમયથી અછત વર્તાઈ રહી છે,જેના કારણે ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થયો છે. ચોમાસાની સિઝન શરૂ થયા બાદ પણ અપૂરતો વરસાદ ખેતીવાડી પર તેની ગંભીર અસરો દર્શાવી રહ્યો છે..

આ પરિસ્થિતિ અંગે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર નિકુંજ પટેલે જણાવ્યું છે કે, વરસાદના અભાવે જળ સ્તરમાં ઘટાડો થયો છે અને સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા પર અસર પડી રહી છે. ખેડૂતો હાલમાં પાક સંરક્ષણ અને સિંચાઈના વૈકલ્પિક સ્ત્રોતો શોધવા મજબૂર બન્યા છે.ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા પાકને જીવતદાન આપવા માટે વરસાદની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો ખેતીવાડીને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,જેની સીધી અસર જિલ્લાની આર્થિક સ્થિતિ પર પડી શકે છે.
📲Get App