🔥 TRENDING Usha Mangeshkar to Receive First Bhupe... સુરત ગ્રામ્યના કામરેજમાં સ્ટેટ મોનિટરિ... भरगामा प्रखंड में कोसी MLC चुनाव हेतु... CM Himanta Biswa Sarma Calls Out Illeg... Assam Cabinet Clears Rs 300 Crore Wels... સુરતમાં CA ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિંગસર ખાનગી કંપની સામે ખેડૂતો મેદાને ઉતર્યા

✍️ Reporter: Sachin Vala 🗓 26 Sep 2026, 03:02 PM 👁 44
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથ સુત્રાપાડા સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની ના માઇન્સ માંથી પાણી નો નિકાલ કરવા મામલો ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો છેલા ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે ઉગ્ર વિરોધ ..આજે ત્રીજા દિવસે મહિલાઓ જોડાઈ વિરોધ માં ધામળેજ સહિત છ ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ .ગઈકાલે 50 ખેડુતો ની અટક કરવામાં આવી હતી આજે ફરી ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો

ગીર સોમનાથ

સુત્રાપાડા સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની ના માઇન્સ માંથી પાણી નો નિકાલ કરવા મામલો

ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો

છેલા ત્રણ દિવસ થી ચાલી રહ્યો છે ઉગ્ર વિરોધ ..આજે ત્રીજા દિવસે મહિલાઓ જોડાઈ વિરોધ માં

ધામળેજ સહિત છ ગામના ખેડૂતો કરી રહ્યા છે વિરોધ
.ગઈકાલે 50 ખેડુતો ની અટક કરવામાં આવી હતી

આજે ફરી ખેડૂતો અને મહિલાઓ એ હોબાળો મચાવ્યો
📲Get App