स्थानीय
સાબરકાંઠાના સતનગર ગામે "આંગણ ઉત્સવ"ની ઉજવણી..
यहाँ देखें:
📷 Instagram
સાબરકાંઠા જિલ્લાના સતનગર ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે "આંગણ ઉત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક આગેવાનો અને લાભાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો..
સાબરકાંઠાના-:
સતનગર ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે "આંગણ ઉત્સવ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર,ગામના આશાવર્કર,પ્રાથમિક શાળાના આચાર્ય અને ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામની લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી..
આ "આંગણ ઉત્સવ" કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામની મહિલાઓ અને બાળકોના આરોગ્ય તથા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું,જેણે ઉપસ્થિત સૌને પ્રેરણા આપી.આ કાર્યક્રમની સફળતામાં ગામના તમામ આગેવાનો,કાર્યકરો અને લાભાર્થી બહેનોના સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રકારના કાર્યક્રમો સામુદાયિક વિકાસ અને ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.