પાળીયાદ
બોટાદ સંઘના ગુરુદેવ જયેશ મુનિ મહારાજ, ડૉ. સુપ્રજ્ઞ મુનિ મહારાજ અને નૂતન દીક્ષિત દેવર્ષ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી કન્યાશાળાની બાળાઓ માટે બાળ ભોજનનું આયોજન કરાયું હતું. આ સેવાભાવી પ્રસંગે મોટી સંખ્યામાં કન્યાશાળાની બાળાઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આ બાળ ભોજન હ. રતિલાલ સુખલાલ પારેખ પરિવાર અને અસ્મિતાબેન જયેશભાઈ પારેખ (પાણીયાદ વાળા) દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચિદાઈની સર્વિસ જોઈનિંગ અને તેમની દોહિત્રી તનિષ્કાના જન્મની ખુશીમાં યોજાયો હતો.
આ સેવાભાવી કાર્યક્રમથી બાળાઓમાં ખુશી જોવા મળી હતી. ઉપસ્થિત લોકોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. આનાથી સમાજમાં સેવા, સંસ્કાર અને પરોપકારનો સારો સંદેશ ફેલાયો છે.