🔥 ट्रेंडिंग भारत बनाम वेस्ट इंडीज 2026: लाइव स्ट्र... महाकाव्य श्री रामायण कथा – श्री राम की... 'Primetime' ड्रामा: 'To Catch a Predat... कुन्नल केम्मू का 'वाइब' दिन 8 पर, सप्त... सोरी की 'मंदाड़ी' ने विश्व बॉक्स‑ऑफ़िस... तमिलनाडु के मुख्यमंत्री विजय का मडुरन्...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દ્વારકામાં સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ

✍️ रिपोर्टर: Varu Arjanbhai 🗓 25 सित. 2026, 07:46 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દ્વારકા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ધ્વજારોહણ પણ યોજાયું.

સોનાની નગરી દ્વારકા ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને સૌરાષ્ટ્રના સાવજ, ખેડૂતોના મસીહા એવા 'છોટે સરદાર' સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, દ્વારકા ખાતે ગુરુવારે, તારીખ ૨૪/૯/૨૬ના રોજ યોજાયો હતો. પ્રતિમા અનાવરણ વિધિની સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ધ્વજારોહણનો કાર્યક્રમ પણ સંપન્ન થયો.

આ પ્રસંગે સમાજના આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App