🔥 ट्रेंडिंग सिक्किम के रिम्बी गांव में भूस्खलन से... इंद्रजात्रा 2026 का समापन गंगटोक में,... सिक्किम के रिम्बी में भूस्खलन, कई घरों... अरुणाचल केएम ने एएनएसयू बंद को 'दुर्भा... अरुणाचल के गवर्नर ने बीएसएनएल से कहा,... अरुणाचल के केयी पैन्योर जिले में नई बे...
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહીસાગર: માછલી ચોરીના ખોટા આરોપો સામે કાર્યવાહી, પીડિતને ન્યાયની આશા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 25 सित. 2026, 02:58 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં માછલી ચોરીના ખોટા આરોપો અંગે કોઠંબા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદ પીડિત વ્યક્તિને ન્યાય મળવાની આશા જાગી છે..

મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષક શફીન હસનના માર્ગદર્શન હેઠળ કોઠંબા પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.આ કાર્યવાહી યાસીન સિંધી,મોહન સિંધી અને ઇમતિયાઝ સિંધી સહિતની એક ટીમ સામે કરવામાં આવી છે.આરોપો મુજબ કેટલાક વ્યક્તિઓ દ્વારા પીડિત વ્યક્તિના તળાવમાંથી માછલી ચોરી કરવામાં આવી હતી..

ત્યારબાદ પીડિત પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પીડિત વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમના પર કરવામાં આવેલા ખોટા આરોપો સામે પોલીસ કાર્યવાહી બાદ તેમને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે.પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સત્ય બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
📲Get App