देश
શિનોર તાલુકાની ઘમૅપ્રેમી જનતા માટે આનંદ ના સમાચાર.
यहाँ देखें:
📷 Instagram
શિનોર તાલુકાના મિઢોળ ગામ પાસે 800 મેગાવોટ 2 (800×2) સુપર ક્રિટીકલ થમૅલ પાવર સ્ટેશન ને મંજુરી.
શિનોર તાલુકાના મિઢોળ ગામ પાસે 800 મેગાવોટ ના 2(800×2) સુપર ક્રિટીકલ થમૅલ પાવર સ્ટેશન ને મંજુરી આપવા બદલ માન્ય પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ , માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, માન્યય નાયબ મુખ્યમંત્રી શ્રી હષૅસંઘવી, તેમજ કરજણ, શિનોર ના ધારાસભ્ય શ્રી અક્ષય ભાઇ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર.
આ મહત્વપૂર્ણ મંજુરી થી શિનોર તાલુકાના વિકાસ ને નવી ગતી મળશે.તેમજ સ્થાનીક સ્તરે રોજગારી , ઉધોગ આર્થિક વિકાસ ની નવી તકો ઉભી થશે તેવી આશા છે.
આ ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય બદલ સૌનૌ હ્રદયપૂર્વક આભાર માન્યો છે.