🔥 ट्रेंडिंग बॉलीवुड की टीन ड्रामा 'डॉन्ट बी शाय' क... कुन्नाल केम्मू‑प्रिटी जिंटा की ‘वाइब’... पूरै बिशेषर बिरनांवा में धूमधाम से मना... कांग्रेस ने पीएम पर जेनरेशन ज़ी मतदाता... दिल्ली पुलिस ने एआई‑मॉर्फ़्ड फ़ोटो पर... પાળીયાદ
25 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં રાંદેર પોલીસે ૧૦.૫ કિલો ગાંજા સાથે ઓડિશાની યુવતીને દબોચી!

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 25 सित. 2026, 09:50 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત શહેર પોલીસના "ડ્રગ ફ્રી સુરત" અભિયાન અંતર્ગત રાંદેર પોલીસ મથકના પીઆઈટી.બી. પંડ્યા અને સ્ટાફે ચોક્કસ બાતમીના| આધારે કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ નજીક જાહેર રોડ પરથી ઓડિશાના ગંજમ જિલ્લાની ૨૦ વર્ષીય વિદ્યારિ્થની મામલી શંકર બિસોઈને ૧૦.૫૧૮ કિલોગ્રામ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી છે.

પોલીસે ઝડપાયેલી યુવતી પાસેથી ૨૫,૨૫,૯૦૦ ની કિંમતનો ગાંજો, મોબાઈલ અને રોકડ મળી કુલ ૨૫,૩૧,૩૫૦ નો મુદ્દામાલ કબ્જ કરી ઓડિશાના મુખ્ય| સપ્લાયર ધુબાભાઈ સ્વાઈનને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App