🔥 TRENDING અરવલ્લી પોલીસે NDPS કેસમાં ૧૦ વર્ષની સ... Trolls Target 'The Paradise' as Box‑Of... ગણેશ વિસર્જન માટે રાજકોટ મનપા સજ્જ, 6... Heavy Rain Expected Across Karnataka’s... જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 'ભારતીય કૃષ... Congress Protest in Jaipur Sparks SIR...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગાંધીનગર: ટ્રાફિક જાગૃતિ અને સુરક્ષા અંગે બેંક કર્મચારીઓ માટે પોલીસ દ્વારા આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 04:54 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીનગર પોલીસ દ્વારા આઈ.સી.આઈ.સી.બેંક કુડાસણ બ્રાન્ચ ખાતે ટ્રાફિક જાગૃતતા અને સુરક્ષા સલામતી અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેંક કર્મચારીઓને ટ્રાફિક નિયમોના પાલન અંગે માર્ગદર્શન અપાયું હતું..

ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલ આઈ.સી.આઈ.સી.બેંકની શાખા ખાતે ગાંધીનગર પોલીસ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રાફિક જાગૃતતા અને માર્ગ સલામતી અંગે બેંક કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો હતો..

પોલીસ અધિકારીઓએ બેંકના કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરીને અકસ્માતોને ટાળી શકાય છે અને પોતાની તથા અન્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.આ કાર્યક્રમ દ્વારા પોલીસનો પ્રયાસ હતો કે બેંક કર્મચારીઓ,જેઓ દૈનિક ધોરણે વાહનવ્યવહારનો ઉપયોગ કરે છે,તેઓ ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ સજાગ બને અને સુરક્ષિત રીતે વાહન ચલાવે.આ પહેલને બેંક કર્મચારીઓ દ્વારા આવકારવામાં આવી હતી.
📲Get App