🔥 TRENDING દિયોદર-લાખણી પાઇપલાઇન યોજના: સિંચાઈ વિ... Ludhiana athletes Satnam Singh and Sal... Governor Attends Inauguration of Shri... Miri Piri Khalsa March Ends at Sri Aka... Hanuman Katha by Pandit Dhirendra Shas... વડોદરામાં ગણેશ વિસર્જન: DCP ડો. કાનન દ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

✍️ Reporter: Kamlesh Solanki 🗓 25 Sep 2026, 11:12 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ

ચીખલી તાલુકાના મીણકચ્છ અને ચાસા ગામ ભક્તો દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન કર્યુ . એક જ નાદ ગણપતિ બાપા મોર્યા, ચાસા ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલના રૂબરૂમાં બાપાનું વિસર્જન શાંતિ પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. ચીખલી પોલીસ સ્ટેશને ફાળવેલ પોલીસના સ્ટાફે પણ ખડે પગે ઊભા રહી ખૂબ કાળજી પૂર્વક વ્યવસ્થા ઊભી કરી હતી.
📲Get App