🔥 TRENDING ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં રાજકીય ઉથલ... एटा एवं अवागढ़ में भव्य शोभायात्रा का... Deep Depression Over South Odisha Weak... Red warning issued for four districts... પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જ... Two Hostel Superintendents Suspended i...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા નો બનાવ ગણતરી ના કલાકો ડભોઈ પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો

✍️ Reporter: Dharmendrakumar Dhobi 🗓 24 Sep 2026, 09:38 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા નો બનાવ ગણતરી ના કલાકો ડભોઈ પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો

બ્રેકિંગ ન્યૂઝ
વડોદરા રૂરલ ડભોઇ
ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગઈ કાલે હત્યા નો બનાવ ગણતરી ના કલાકો ડભોઈ પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો

સાઠોદ ગામે તડવી ગુરશરણ હત્યાનો ભેદ ઉકેલાયો

ઘર કંકાસના કારણે પોતાના ભાઈ એજ ભાઈ ની કરી હત્યા

ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

આરોપી મહેશ તડવીની પોલીસે કરી ધરપકડ

ઘરમાં જમવા બાબતે મૃતક ગુરુ શરણ અવર નવાર કરતો હતો ઝઘડો
📲Get App