🔥 TRENDING Probe Agency Raids Punjab Government O... Assam Announces Second Saraighat Bridg... Assam Forest Team Rescues Tiger Cub Tr... Assam to increase MBBS seats to 4,000... Wild Elephant Rampages in Chhindwara’s... Pigeon Pea Prices Surge to Rs130/kg in...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણતરીના કલાકોમાં કંડલા મરીન પોલીસ સ્ટેશનનો પોક્સો ગુનાનો આરોપી ઝડપાયો

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 24 Sep 2026, 02:30 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કંડલા મરીન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અંજારથી આરોપીને ઝડપી પાડ્યો

કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો તથા BNSની કલમ હેઠળના ગુનામાં ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. પો.ઈન્સ./ એમ.બી. વસાવાના નેતૃત્વમાં પોલીસ ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અલીમામદ નુરામામદ બુચડ (ઉ.વ. 56), રહે. અંજારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો
📲Get App