🔥 TRENDING 🚨 कानपुर देहात से बड़ी खबर 🚨 डेरापु... झारखंड की ग्रामीण विकास मंत्री दीपिका... குமரி மாவட்ட சோதனை சாவடிகளில் எஸ்பி ஆய... વેરાવળ સ્ટેશન પર RPFની સતર્કતા: મુસાફર... કેશોદમાં ટ્રાફિકને અડચણરૂપ રિક્ષા ચાલક... Election Commissioners deem Form 6 ame...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ

✍️ Reporter: Naresh katua 🗓 24 Sep 2026, 10:41 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ નરોડામાં અમેરિકન નાગરિકોને ઠગાઈનો શિકાર બનાવી લાખો રૂપિયા પાડતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. માહિતી અનુસાર આરોપીઓ ઈમેલ મારફતે લોન સેટલમેન્ટના મેસેજ મોકલતા અને પોતે જાણીતી બેંકના વકીલની ઓળખ આપી લોન સેટલમેન્ટ કરાવવાના બહાને તેમની પાસેથી ડોલર પડાવતા હતા. આ કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધી 200 થી વધુ લોકોને ફસાવી રૂ. 38 લાખથી વધુની રકમ પડાવી હતી. પોલીસે બે મહિલાઓ પાંચ પુરુષોની ધરપકડ કરી છે.
📲Get App