🔥 ट्रेंडिंग एनएफआर ने असम में दूसरा सरायघाट रेल‑सड... असम के कलगाचिया में 12.64 ग्राम नशे की... पूर्व और मध्य भारत में अंतिम मानसून बा... दिल्ली हाईकोर्ट ने यूट्यूबर अजीत भारती... ರೈತರ ಜಮೀನುಗಳಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಬೆಳೆಗಳ ಸ್ಥಿತ... इंदौर: प्रह्लाद पांडे ने 9‑दिन की भूख...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠાના-: તલોદ તાલુકામાં માર્ગ સુરક્ષા અને સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 सित. 2026, 05:30 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના-: તલોદ તાલુકાના હરસોલ મુકામે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત માર્ગ સુરક્ષા અને સલામતી જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પોલીસ સ્ટાફ અને તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો..

સાબરકાંઠાના-:
તલોદ તાલુકાના હરસોલ ગામ ખાતે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે માર્ગ સુરક્ષા અને સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક પોલીસ સ્ટાફ અને તલોદ તાલુકા ભાજપ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તલોદ તાલુકા ભાજપના પ્રભારી દિલીપસિંહ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, મહામંત્રી કિરણ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રધાનસિંહ રાઠોડ, તાલુકા પંચાયત અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય પુષ્પા ઝાલા, સદસ્ય મોતીસિંહ રાઠોડ, બક્ષીપંચ મોરચા પ્રમુખ ચિકેન્દ્રસિંહ ઝાલા, તાલુકા સદસ્ય ભવાનસિંહ ઝાલા, તાલુકા સદસ્ય રણજીતસિંહ વાઘેલા, શૈલેષ સિંહ સોલંકી, સુરેશભાઈ પટેલ, અજયભાઈ પટેલ, દેવુસિંહ રાઠોડ, કાર્યક્રમ ઈન્ચાર્જ અલ્પેશ પટેલ, જિગર પટેલ, હરેશભાઈ પટેલ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત તાલુકા સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને અન્ય વરિષ્ઠ કાર્યકરો પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં માર્ગ સુરક્ષાના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સલામત વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવાનો હતો.
📲Get App