🔥 ट्रेंडिंग जयपुर से सिकर तक पंचायत चुनाव लॉटरी का... ఆదిలాబాద్:విద్యతో పాటు సేవా భావం అలవర్... સુકા ઘાસની ગાંસડી ભરેલી ટ્રક વિજ વાયરે... Complaint By Bhim Army Against Devadur... માંગરોળ પોલીસે યાદગાર સોસાયટીમાંથી જાહ... नगर थाना क्षेत्र के विशनपुर गढ़ी गांव...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 सित. 2026, 03:47 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રિજિયોનલ સાયન્સ સેન્ટર, પાટણ ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો!

રાજ્યભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જનહિતલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્વચ્છ પર્યાવરણ અને હરિયાળીનું જતન થાય તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
📲Get App