🔥 ट्रेंडिंग ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির ব... ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... त्रिपुरा सीएम ने शहरी‑ग्रामीण स्वास्थ्... त्रिपुरा के सीएम का कहना, बेमेल चाय बा...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિચારોથી વિકાસની યાત્રા....

વિચારોથી વિકાસની યાત્રા....

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 सित. 2026, 06:36 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિચારોથી વિકાસની યાત્રા....

અમદાવાદના રાણીપ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના મ્યુઝિયમ, ઇ-લાયબ્રેરી તથા મલ્ટીમીડિયા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. ડૉ.બાબાસાહેબનું જીવન એટલે સંઘર્ષમાંથી સર્જાયેલું સામર્થ્ય, શિક્ષણમાંથી પ્રગટેલો પ્રકાશ અને સમાનતાનો દૃઢ સંકલ્પ !

એક પેઢીએ ડૉ. બાબાસાહેબને વાંચ્યા… હવે અનેક પેઢીઓ તેમને અનુભવી શકશે. તેમની વિચારધારાનો પ્રકાશ મ્યુઝિયમની દીવાલોથી આગળ વધીને યુવાનોના હૃદય સુધી, તેમના વિચારો સુધી પહોંચે - એ જ આ પ્રકલ્પની સાચી સફળતા હશે.
📲Get App