🔥 ट्रेंडिंग ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির ব... ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... त्रिपुरा सीएम ने शहरी‑ग्रामीण स्वास्थ्... त्रिपुरा के सीएम का कहना, बेमेल चाय बा...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડાગમાં ગાંજાના વાવેતરનો મોટો પર્દાફાશ

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 24 सित. 2026, 06:38 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડાંગ જિલ્લામાં ગાંજાના વાવેતર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વઘઈ તાલુકાના બરડા ગામમાં LCB અને વઘઈ પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી કરી| ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ હરીભાઈ રડકેશભાઈ રાઠોડના ઘરના પાછળના વાડામાંથી નાના-મોટા મળી 10 ગાંજાના છોડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા છોડનું કુલ વજન 30.69 કિલો હોવાનું સામે આવ્યું છે, જ્યારે મુદ્દામાલની| અંદાજિત કિંમત T15,48,400 હોવાનું પોલીસનું અનુમાન છે.

પોલીસે હરીભાઈ રાઠોડની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાં અત્યાર| સુધીમાં ગાંજાના વાવેતરનો આ સૌથી વધુ કિંમતના મુદ્દામાલવાળો કેસ હોવાનું સામે આવ્યું છે.
📲Get App