ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના પથાવતગામ દ્વારા શ્રી પંચની ચેહર યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
यहाँ देखें:
▶️ YouTube
પથાવત ગામના દ્વારા શ્રી પંચની ચેહર યુવા ગ્રુપ દ્વારા અંબાજી પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે ખેડબ્રહ્માથી અંબાજી રોડ પર આવેલા આગિયા ગામ પાસે ચા નાસ્તા તેમજ પાણીની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પગપાળા સંઘ અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં લાભ લીધો હતો પથાવતના ગામના યુવા ટીમના દ્વારા આયોજન છત્રસિંહ, મુકેશભાઈ નટુભાઈ અજીતભાઈ રમેશભાઈ હિંમતભાઇ વગેરે સાથે મળીને પગપાળા જતા અંબાજીના દર્શનાર્થે સેવા કરવાનું અનેરો અવસર પ્રાપ્ત થયો દરેક ભાઈ ભક્તોની માં અંબે માં મનોકામના પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ