🔥 ट्रेंडिंग வேலூர் மாவட்ட ஓய்வூதியம்/உதவித்தொகை பெ... બીલીમોરામાં મનત ના રાજાના દર્શન માટે ભ... કોડીનાર વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન... હિંમતનગર નજીક કાટવાડ ગામમાં પરિણીતાનો... एपी और तेलंगाना में तेज़ बारिश के कारण... ओडिशा तट पर लगातार तेज बारिश और खुरदरी...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 24 सित. 2026, 09:23 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌿 સ્વચ્છતા અને હરિયાળીની દિશામાં એક વધુ સંકલ્પ! 🧹🌱

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.

સ્વચ્છ પરિસર સાથે હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંદેશ આપતા આ અભિયાનમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો. 🌳✨

“સ્વચ્છતા અપનાવીએ, વૃક્ષો વાવીએ — પાટણને વધુ સુંદર બનાવીએ.” 💚
📲Get App