🔥 TRENDING एटा एवं अवागढ़ में भव्य शोभायात्रा का... Deep Depression Over South Odisha Weak... Red warning issued for four districts... પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જ... Two Hostel Superintendents Suspended i... Patwari Threatened with Violence, Accu...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.!

✍️ Reporter: Atul Thakor 🗓 24 Sep 2026, 09:23 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🌿 સ્વચ્છતા અને હરિયાળીની દિશામાં એક વધુ સંકલ્પ! 🧹🌱

પાટણ જિલ્લા માહિતી કચેરી અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ અભિયાન યોજાયું.

સ્વચ્છ પરિસર સાથે હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંદેશ આપતા આ અભિયાનમાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લીધો. 🌳✨

“સ્વચ્છતા અપનાવીએ, વૃક્ષો વાવીએ — પાટણને વધુ સુંદર બનાવીએ.” 💚
📲Get App