🔥 ट्रेंडिंग पंजाब मंत्री संजीव अरोड़ा 2027 विधानसभ... पंजाब हाउसिंग मंत्री पर सार्वजनिक ध्या... असम के पश्चिमी कार्बी अंगलोंग में पीएम... સેવા સેતુ કાર્યક્રમમાં 500 અરજદારોને વ... असम ने अक्टूबर के लिए ओरुनोdoi भुगतान... असम अदालत ने डिब्रूगढ़ के POCSO मामले...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

પોલીસ જવાનોના ઉત્સાહ સાથે માઁ અંબાના જયઘોષથી ગર્ભગૃહ ગુંજી ઉઠ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 24 सित. 2026, 10:02 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભક્તોની સાથે પોલીસ જવાનો પણ માઁ અંબાના જયઘોષમાં જોડાયા, જેનાથી ગર્ભગૃહ ભક્તિમય બન્યું..

માઁ અંબાના ભક્તોની સાથે સાથે પોલીસ જવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ઉત્સાહપૂર્ણ માહોલમાં ગર્ભગૃહ સતત 'જય અંબે માઁ'ના જયઘોષથી ગુંજી રહ્યું છે.ભક્તોની ભીડ વચ્ચે પોલીસ કર્મીઓ પણ ભક્તિભાવમાં લીન થઈને માઁ અંબાની આરાધના કરી રહ્યા છે.આ દ્રશ્ય અનેરો આનંદ અને શ્રદ્ધાનો અનુભવ કરાવી રહ્યું છે..

આ ધાર્મિક વાતાવરણમાં ભક્તો અને પોલીસ જવાનોનો સંયુક્ત ઉત્સાહ માઁ અંબા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.
📲Get App