🔥 TRENDING காரைக்குடியில் இரு கார்கள் மோதி கொண்டத... पूर्वी चंपारण में शराब कारोबारियों के... ભૂપેન્દ્રભાઈ બસિયાની ભારતીય જનતા પાર્ટ... Monsoon deficit hits 15% as El Nino th... Apple, Okta and AMD Shares Surge to 52... Gyanesh Kumar’s Rise from Kerala to Ka...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દયાપર ટાઉનમાં આવેલ બસ સ્ટેશન પાસે માદક પદાર્થ ગાંજો ૬૯ ગ્રામ, કિ.રૂ. ૩૪૭૭/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી દયાપર પોલીસ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 23 Sep 2026, 05:50 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દયાપર ટાઉનમાં આવેલ બસ સ્ટેશન પાસે માદક પદાર્થ ગાંજો ૬૯ ગ્રામ, કિ.રૂ. ૩૪૭૭/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી દયાપર પોલીસ.
પકડાયેલ આરોપી:- ઈકબાલ અદ્રેમાન ખલીફા ઉ.વ.૩૫ રહે.કુંભાર ફળિયું દયાપરતા.લખપત
કબ્જે કરેલ મુદ્દામાલ :-(૧) માદક પદાર્થના ગાંજાનો જથ્થો ૬૯ ગ્રામ જેની કિં. રૂ. ૩૪૭૭/- (૨) એન્ડ્રોઈડ મોબાઈલ નંગ ૧ જેની કિં.રૂ.૫૦૦૦/-
📲Get App