🔥 TRENDING અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ જમ્પ થય... Goa Government and Tricog Health to Ho... IPL 2027 Player Auction Set for Decemb... Nagpur Resident Finds Dance Routine Bo... Nagaland’s Forest Cover Shrinks by 10%... Nagaland Dear Lottery results announce...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 23 Sep 2026, 07:46 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોના કાયમી વસવાટ માટે જાણીતું છે. ગામની આસપાસના વિસ્તારમાં અવારનવાર સિંહો અને સિંહણોના દર્શન થતા હોય છે.

દરમિયાન ગત રાત્રે એક સિંહ, ત્રણ સિંહણ અને બે સિંહબાળ શિકારની શોધમાં ઝુડવડલી ગામની સીમમાં આવી પહોંચ્યા હતા. સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યા બાદ મિજબાની માણી હતી. અને બીજા બીજા દિવસે બપોર સુધી મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર અડ્ડો જમાવ્યો હતો. ત્યારબાદ બીજો શિકાર કરવા માટે નજીકમાં આવેલી ગૌશાળાએ આ સિંહ પરિવાર પહોંચ્યો હતો.
📲Get App