🔥 TRENDING માધવપુર ઘેડ માં આગ લગતા बालोतरा जिले की 11 पंचायत समितियों में... અમદાવાદ: નરોડામાંથી અમેરિકનોને છેતરતું... पंचायत समिति गिड़ा के निर्वाचन क्षेत्र... ಇಂದು ಐಗಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕ ಗಣಪತಿ ಮ... Border Diaries song ‘Yaaro Neenu’ rele...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આજે એક અત્યંત સરાહનીય અને પવિત્ર સેવાકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 23 Sep 2026, 05:37 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર જલારામ ના મુક્તિધામ સેવા સમિતિ દ્વારા હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જનનું પુણ્યકાર્ય સંપન્ન થયું
22 સપ્ટેમ્બર ના રોજ


મુક્તિધામ સેવા સમિતિ દ્વારા પોતાના સર્વ ખર્ચે,
હિન્દુ શાસ્ત્રોક્ત અને ધાર્મિક વિધિ-વિધાન અનુસાર હરિદ્વાર સ્થિત પવિત્ર હર કી પૌડી ખાતે

અસ્થિ વિસર્જનનું કાર્ય સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું

સેવાકાર્યના મુખ્ય સ્તંભો અને સેવાભાવીઓ:
આ ભગીરથ અને પુણ્યશાળી કાર્યમાં સમિતિના આગેવાનો તથા સેવાભાવીઓ

શ્રી અનિલભાઈ વઘાસિયા

મનસુખભાઈ ડોબરીયા

શ્વિજયભાઈ બારડ

શ્પિયુષભાઈ માલાણી એ
હાજર રહીને પવિત્ર ગંગા મૈયાના ખોળામાં વિધિવત્ અસ્થિ વિસર્જન કરાવ્યું હતું.
📲Get App