🔥 TRENDING રાજપારડીમાં મનહર પાર્ક યુવક મંડળ દ્વાર... गढ़वाले गणेश जी को लगा छप्पन भोग BJP names Sunil Bansal as in‑charge of... Telangana Junior Doctors Call for Safe... Odisha Weather Update Featured in Kana... Heavy Rains Sweep Odisha, Triggering W...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામમાં અતીસય વરસાદ વરસ્યો હતો

✍️ Reporter: કમલેશ જોગાણી 🗓 23 Sep 2026, 09:40 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામે અતીસય વરસાદ વરસ્યો હતો

ગીરગઢડા તાલુકા ના દ્રોણ ગામ અને ઝુડવડલી ગામમાં અતીસય પવન સાથે વરસાદ નોંધાયો હતો આજે કૌશીકભાઈ દોમડીયાની વાડીમાં મગફળી કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે ખુબ વરસાદ પડતાં કામ અટકાવી દેવામાં આવ્યું હતું અને આ વરસાદથી ખેડુત કૌશીકભાઈ ને ખુબ મોટી નુકશાની થવાનું અનુમાન છે
📲Get App