લાકડીયા પોલીસની મોટી કાર્યવાહી!
લાકડીયા-શિવલખા રોડ પર આવેલી વાડીમાં બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા
સાથે એકઆરોપીનેઝડપી પાડ્યો.
પોલીસે અજીતસિંહ હીરજી જાડેજાની ધરપકડ કરી છે, જ્યારે રાજેસ કોલી અને સિધ્ધરાજસિંહ જાડેજાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસે વિદેશી દારૂ, મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂ.75,188નો મુદ્દામાલ કબજે કર્યો છે. લાકડીયા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.