🔥 TRENDING હરીકૃષ્ણ મહારાજ મંદિરમાં ભવ્ય આરતી અને... સુપ્રીમ કોર્ટનો ધરપકડના નિયમોમાં મોટો... मेंबर बने नगरपालिका के દેવકરણ ના મુવાડા ગામમાં સ્ટ્રીટ લાઇટો... Delhi LG urges police to set up women‑... IHCL expands Goa presence with new Gin...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તહેવાર

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 23 Sep 2026, 08:40 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવાર

ગતરોજ દેવગઢબારીઆ શહેરના વોર્ડ નં. ૪, સ્ટેશન શેરી ખાતે **સ્ટેશન શેરી ગણેશ યુવક મંડળ** દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂજ્ય **સુખકર્તા–દુઃખહર્તા ગણપતિ બાપ્પાની આરતી**માં ભાવિક ભક્તો સાથે ઉપસ્થિત રહી બાપ્પાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

આ પાવન પ્રસંગે **બારીઆ સ્ટેટ મહારાજા અને પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહ બાબા સાહેબ**, તેમના સુપુત્ર **યુવરાજ અરુણોદયસિંહ બાબા** તથા **રાજકુમાર શ્રી ગજવિજયસિંહ બાબા** ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે સમગ્ર સ્ટેશન શેરી ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠી હતી. 🙏🚩

**ગણપતિ બાપ્પા મોરિયા! ❤️🙏**
**મંગલમૂર્તિ મોરિયા! 🐘🚩**
📲Get App