🔥 ट्रेंडिंग Cherman जैसलमेर: भाजपा की मधुबाला उपसभापति पद... ભિલોડા નજીક બુઢેલી નદીના ચેકડેમ પાસેથી... પોશીના પોલીસે ૨.૫ કિલો ગાંજા સાથે એક ઝ... મહેમદાવાદ તાલુકાના હલધરવાસ સામૂહિક આરો... ભિલોડા નજીક બુઢેલી નદીના ચેકડેમ પાસેથી...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પારિ્કંગમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગ લઇ નાસી જનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ

✍️ रिपोर्टर: Naresh katua 🗓 23 सित. 2026, 06:52 AM 👁 68
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મિલેનિયમ ટેક્ષટાઇલ માર્કેટના પારિ્કંગમાંથી રોકડા રૂપિયા ભરેલ બેગ લઈ નાસી જનાર આરોપી પિ્રન્સ ઉર્ફે કાળુ| પ્રવીણભાઈ મેંડપરાને CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સલાબતપુરા પોલીસ ટીમે T2,50,000ની ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.|
📲Get App