વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (પ્રજાજન) રૂ.૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા
વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (પ્રજાજન) રૂ.૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચરમાં દબાણ કર્યા અંગેની TDO કચેરીમાં અરજી કરેલ. તે અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે TDO કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપી આરોપીએ માંગી હતી લાંચ.