સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો ✍️ Reporter: Naresh katua 🗓 23 Sep 2026, 07:29 AM 👁 10 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy સગીરના અપsરણનોં વણશોધાયેલ ગુનો ઉફેલાય 17 વર્ષીય સગીરાને લઈ ફરાર થયેલો યુવક ઝડપાયો આણંદ રૂરલ પોલીસે બોરિયાવી નહેર પરથી ભોગ બનનારને શોધી આરોપી યુવરાજ ઉર્ફે યુવી વાઘેલાને ઝપી કાયદેસરનોં કાર્યવાહી કાથ ધરી