🔥 TRENDING रत्नागिरी: थिबा पॅलेस परिसरात मुलाला प... ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન મારફતે સપ્લ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಲಕ್ಷ್ಮಿ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಯಾ... મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આજે એક અત્... Toll collection costs triple on two Be... डॉ. अनिकेत मेस्त्री यांचा मुंबई ते राय...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

કેવડિયા ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 04:26 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેવડિયા ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ એક યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો..

આજે કેવડિયા ખાતે એક ભવ્ય રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.આ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ અનેક મહાનુભાવોને પ્રાપ્ત થયું હતું. રાષ્ટ્રપતિ મુર્મુજીની હાજરીએ આ કાર્યક્રમને વધુ શોભાયમાન બનાવ્યો હતો..

આ યાદગાર અને ગૌરવપૂર્ણ ક્ષણનો સાક્ષી બનવાનો અવસર અનેક લોકોને મળ્યો,જે ફિલ્મ જગતના યોગદાનને બિરદાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યો.
📲Get App