🔥 TRENDING જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેં... ચંદ્રમૌલેશ્વર કુંવરના દરબારમાં આરતીમાં... पैशाच्या वादातून दगडाने ठेचून हत्या भड... 2 વર્ષથી ફરાર બંગલા ચોર ઈન્દોરમાંથી ઝડ... कन्या देवी सोनी बने बाड़मेर के उप सभाप... બાપા સીતારામ વિદ્યામંદિર, બગદાણા માં ગ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપાસ નો કેપ યોજાયો

✍️ Reporter: Khalik bhai 🗓 22 Sep 2026, 07:05 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વેરાવળ બસ સ્ટેશન ખાતે ની શુલક આંખની તપાસ નો કેપ યોજાયો હતો વેરાવળ સિવિલ હોસ્પિટલ ના સહયોગથી યોજાયેલા આ નિશુલ્ક આંખની તપાસ નો કેપ માં ડોક્ટર મોનિકા ઝાલા દ્વારા ડ્રાઇવર તેમજ કનેક્ટરશ્રીઓ અને કર્મચારીઓની આંખની તપાસ કરવામાં આવી હતી
📲Get App