🔥 TRENDING Prem Sagar Rao Announces Upcoming Meet... 5‑day‑old infant dies after AC blast s... AI Trustworthiness Tied to Internet Qu... OrissaDiary.com Publishes Feature “Fro... Visakhapatnam Leads YouthPOWER Ranking... AP CM Chandrababu Naidu hands over hou...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સંતરામપુરમાં બાયપાસ રોડ પર ખેડૂતના મકાન પાસેથી અજગરનું રેસ્ક્યુ, વન વિભાગે સલામત સ્થળે છોડ્યો

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 22 Sep 2026, 10:30 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં બાયપાસ રોડ ઉપર ખેડૂતના મકાન પાસેથી અજગર નું રેસક્યુ કરવામાં આવ્યું

સંતરામપુર શહેરમાં બાયપાસ રોડ ઉપર એક મકાન પાસે અજગર જોવા મળ્યો હતો

આ અંગે વન વિભાગને કરવામાં આવી હતી જાણ

વન વિભાગ તેમજ એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

અજગરને રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો
📲Get App