Health
માધાપર (ભુજ) ખાતે યક્ષદાદાના લોકમેળામાં ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા તમામ ખાણીપીણી સ્ટોલનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ અને લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી.
માધાપર (ભુજ) ખાતે યક્ષદાદાના લોકમેળામાં ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
માધાપર (ભુજ) મુકામે યોજાયેલા યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ અને લારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અચાનક તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન વિભાગના અધિકારીઓએ લગભગ ૪૦ જેટલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સનું ચેકિંગ કર્યું હતું. તપાસમાં બગડેલા બટાકા, કૃત્રિમ રંગ, અખબારના કાગળ અને કલરવાળી કોટન કેન્ડીનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આ તમામ અનુચિત અને અસુરક્ષિત સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં, અધિકારીઓએ સ્ટોલ્સના સંચાલકોને હાઇજીનના નિયમોનું કડક પાલન કરવા તેમજ ગ્લોવ્ઝ અને એપ્રોન પહેરીને કામ કરવા સૂચના આપી હતી. જાહેર આરોગ્યની સુરક્ષા માટે આ પગલાં લેવામાં આવ્યા હોવાનું જણાય છે.