🔥 TRENDING শ্রীর শুবেন্দু অধিকারীর কালীপুজো উদ্বো... यातायात माह–2026: नुक्कड़ नाटक के जरिए... நாகையில் 10 ஆண்டுகளாக உறவற்ற ஏழை எளிய... நாகையில் 10 ஆண்டுகளாக உறவற்ற ஏழை எளிய... Polish Singer Karolina Cicha Stuns Jod... BJP to Mark L.K. Advani's 100th Birth...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પૂર્વ -કચ્છ,ગાંધીધામ જિલ્લા પોલીસની વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલની કામગીરીને માલધારીસમાજે બીરદાવી
પોલીસ અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ.

પૂર્વ -કચ્છ,ગાંધીધામ જિલ્લા પોલીસની વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલની કામગીરીને માલધારીસમાજે બીરદાવી પોલીસ અધિકારીશ્રીઓનું સન્માન કરવામાં આવ્યુ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 22 Sep 2026, 09:36 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ફતેહગઢ ગામની સીમમાં રબારી યુવાન પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસે ગણતરીના સમયમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે કાયદાના રક્ષકોની ત્વરિત કામગીરીથી વાગડ રબારી સમાજના આગેવાનો દ્વારા આજે પર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, ભચાઉના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડા એલસીબી પી.આઇ. જે.એમ, વાળા, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા એલસીબી અને રાપર પોલીસનું પરંપરાગત પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
📲Get App