🔥 ट्रेंडिंग ఆదిలాబాద్: ప్రమాదం సంభవించిన కూడా జిల్... સુરતમાં નવું સિવિલ હોસ્પિટલ‑મંજુરા ગેટ... ધારી તાલુકાના વિરપુરમાં સેવા સેતુ કાર્... त्रिपुरा में दो अलग- अलग बलात्कार मामल... भारत का मानसून 15% कम, 17 वर्षों में स... हिमाचल के सीएम कार्यालय पर 20 करोड़ रु...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર‑ખેરોજ સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસે રેડિયમ લગાવ્યું..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 22 सित. 2026, 12:08 PM 👁 13
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા ટ્રાફિક પોલીસએ હિંમતનગરથી ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓના કપડાં પર રેડિયમ સ્ટિકર્સ લગાવીને તેમની સુરક્ષા વધારી..

હિંમતનગર થી ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસએ નવી ઉપાય અપનાવ્યા.પોલીસ દ્વારા પદયાત્રીઓના કપડાં પર રેડિયમ (પ્રતિબિંબિત) સ્ટિકર્સ લગાવવામાં આવ્યા,જેથી રાત્રિ સમય અને અંધકારમાં પણ તેમની દૃશ્યતા વધે..

આ પગલાં સ્થાનિક ટ્રાફિક સલામતીમાં સુધારો લાવવા અને અકસ્માતો ઘટાડવા માટે લેવામાં આવ્યા છે.
📲Get App