Local
હિંમતનગર‑ખેરોજ સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે ટ્રાફિક પોલીસે રેડિયમ લગાવ્યું..
સાબરકાંઠા ટ્રાફિક પોલીસએ હિંમતનગરથી ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓના કપડાં પર રેડિયમ સ્ટિકર્સ લગાવીને તેમની સુરક્ષા વધારી..
હિંમતનગર થી ખેરોજ સુધીના સ્ટેટ હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે સાબરકાંઠા ટ્રાફિક પોલીસએ નવી ઉપાય અપનાવ્યા.પોલીસ દ્વારા પદયાત્રીઓના કપડાં પર રેડિયમ (પ્રતિબિંબિત) સ્ટિકર્સ લગાવવામાં આવ્યા,જેથી રાત્રિ સમય અને અંધકારમાં પણ તેમની દૃશ્યતા વધે..
આ પગલાં સ્થાનિક ટ્રાફિક સલામતીમાં સુધારો લાવવા અને અકસ્માતો ઘટાડવા માટે લેવામાં આવ્યા છે.
આ પગલાં સ્થાનિક ટ્રાફિક સલામતીમાં સુધારો લાવવા અને અકસ્માતો ઘટાડવા માટે લેવામાં આવ્યા છે.