જીરાના કટ્ટા(કોથળા)ઓ ની ચોરીઓ કરતી ગેંગ ઝડપાઇ....
ખેડુતોના પીકપ ડાલામા જીરાના કટ્ટા(કોથળા)ઓની ચોરીઓ કરતી ગેંગના બે ઇસમોને કુલ ૧,૦૪,૮૦૦/એક લાખ ચાર હજાર આઠસો રૂપિયાના મુદામાલ સાથે પકડી પાડી હારીજ તથા સમી પો.સ્ટે.ના જીરા ચોરીના અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરતી એસ.ઓ.જી. શાખા,પાટણ