🔥 TRENDING बहराइच में पुलिस अधीक्षक विश्वजीत श्री... દિવાળી ફટાકડાની ધુમાડા કારણે અમદાવાદમા... મહેસાણા પોલીસની સતર્કતા: દિવાળી વેકેશન... समाना डिस्ट्रीक पटियाला में दिवाली बहु... IHCL launches Himalayan Woodcroft – IH... Himachal village forgoes Diwali celebr...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગેર કાયદે રેતી નું ખનન ઝડપાયું
National

ગેર કાયદે રેતી નું ખનન ઝડપાયું

✍️ Reporter: Husain dhoki 🗓 22 Sep 2026, 06:42 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કિનારા નજીકથી દરિયાઈ રેતીનું ગેરકાયદેસર ખનન કરીને રેતી ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડતું તંત્ર*
------
જિલ્લા કલેકટર શ્રી જે. એન. વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ તથા પ્રાંત અધિકારી સાહેબશ્રી ઉનાની રાહબરી નીચે મામલતદારશ્રી કોડીનાર તેમજ તેમની ટીમ દ્વારા આજે રાત્રિના 04..45 કલાકની આસપાસ સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કોડીનાર તાલુકાના છારા ગામના દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાંથી ગેરકાયદેસર દરિયાઈ રેતીનું ખનન કરતું એક ટ્રેક્ટર ઝડપી લઈ વાહનને મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યા.

જે કામગીરી દરમ્યાન આશરે રૂ. 7.90 લાખનો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવેલ છે.
-------
📲Get App