🔥 TRENDING ED Completes Probe into PCEA Land Scam... Masked robbers use gas cutter to steal... BJP candidate gets zero votes in Mundw... બનાસકાંઠામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સું... बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

છ વર્ષની બાળટી ઉપર બળજબરીથી બળાત્કાર કરી, ઈજા કરનાર આરપીને| અંતિમશ્વાસ સુધીની કેદ તથા રૂપિયા દોઢ લાખના દંડની સજા.

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 10:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ કેસ ભજ કચ્છના નામદારશ્રી સ્પેશ્યલ જજશ્રી એમ, ઍફ, ખત્રી સાકેબનાઓની અદાલત સમક્ષ ચાલી ગયેલ, • સદર ગુનાની તપાસ કરનાર પી.આઈ.શ્રી એચ.એસ.તિ્રવેદી અને સરકારી વકીલ શ્રી એચ. બી. જાડેજાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ભોગબનનારને રૂપિયા૩,00,000/- નું વળતર ચૂકવવાનો હુકમ.(૧) બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૬૪(ર)(આઈ) તથા ૬૪(ર)(એલ) તથા ૬પા(ર) મુજબના દરેક ગુન્હામાં તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂ.૭૫,૦0૦/- ના દંડની સજા કરેલ છે..(૨) બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૧૩૭,(૨) મુજખના ગુન્હામાં તકસીરવાન ઠેરવી ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧0,000/- ના દંડની સજા કરેલ છે. (૩) પોકસો એકટની કલમ ૪ તથા ૬ મુજબના દરેક ગુન્હામાં તકસીરવાન ઠેરવી અંતિમશ્વાસ સુધીની સખત કેદની અને રૂ.૫0,000/- ના દંડની સજા કરેલ છે.આરોપી મનીષકુમાર ગનૌરી મંડલ|
📲Get App