🔥 ट्रेंडिंग अयोध्या ने दुनिया को दीपावली का पर्व द... લીંબડીમાં દિવાળીના તહેવાર દરમિયાન પોલી... मुख्यमंत्री समृद्ध पंचायतराज अभियान: प... कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઝાલોદમાં રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી

ઝાલોદમાં રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી

✍️ रिपोर्टर: Pankaj Pandit 🗓 21 सित. 2026, 04:48 PM 👁 221
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝાલોદમાં રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા નીકળી

ભાદરવા સુદ દશમના પાવન અવસરે રામદેવપીરની જ્યોત સાથે નીકળેલી યાત્રામાં હાથમાં લહેરાતા ધ્વજ સાથે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા



તા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬, સોમવાર : ભાદરવા સુદ દશમના પાવન અવસર નિમિત્તે આજરોજ ઝાલોદ નગરમાં રામદેવપીરની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રામદેવપીરની જ્યોત સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન હાથમાં લહેરાતા ધ્વજ સાથે ભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નગરના માર્ગો પર ધાર્મિક ભજનોની રમઝટ અને રામદેવપીરના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યોત અને લહેરાતા ધ્વજ સાથે નીકળેલી શોભાયાત્રાએ નગરમાં વિશેષ ધાર્મિક માહોલ સર્જ્યો હતો.
શ્રદ્ધા અને ભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ શોભાયાત્રામાં ભાવિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. માર્ગો પર નગરજનો પણ શોભાયાત્રાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભક્તિમય વાતાવરણમાં રામદેવપીરની આરાધના સાથે શોભાયાત્રા સંપન્ન થઈ હતી.
📲Get App